All India Radio Gujarati Gujarati news bulletin, 19 Oct 2026 07:45 19 Oct 2026 07:45 વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે મુંબઈમાં યુએના વિદેશમંત્રી સાથે બેઠક યોજી દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તજાકિસ્તાનના બે દિવસીય શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ગ્વાલિયરમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ… Original: All India Radio Gujarati