All India Radio Gujarati Gujarati news bulletin, 19 Oct 2026 19 Oct 2026 વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે યુએઈના વિદેશમંત્રી સાથે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરશે આવતીકાલે અમેરિકાના વિદેશમંત્રી સાથે બેઠક કરશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ એસસીઓ બેઠકમાં ભાગ લેવા તાજિકિસ્તાન જવા રવાના થયા દેશભરમાં દુર્ગા અષ્ટમી અને નવમીની ઉજવણી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ… Original: All India Radio Gujarati