All India Radio Gujarati Gujarati news bulletin, 19 Oct 2026 19:50 19 Oct 2026 19:50 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર આવતીકાલે વિજયાદશમીના અવસર પર અમલમાં આવશે અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ કહ્યું કે ભારત સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત ક્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે એગ્રી વેલફેર પોર્ટલનો પ્રારંભ… Original: All India Radio Gujarati