All India Radio Gujarati Gujarati news bulletin, 20 Oct 2026 13:20 20 Oct 2026 13:20 ગૃહમંત્રી અમિત શાહ આજે પંજાબની મુલાકાત લેશે તેઓ ડ્રગ્સના વિરોધ દરમિયાન જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મળશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે મુંબઈમાં અમેરિકાના વિદેશમંત્રી તેમજ યુએઇના વિદેશમંત્રી સાથે મુલાકાત કરશે વર્લ્ડ બેન્ક ગ્રુપે તેની પ્રથમ ડિજીટલ વ્યૂહરચના રજૂ કરી એઆઈ કનેક્ટિવિટી અને રોજગાર… Original: All India Radio Gujarati